તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદે કોરોના જાગૃત્તિ માટે શહેરમાં બેનરો લગાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_જૂનાગઢ | હાલમાં ફેલાયેલી કોરોનાની મહામારી સામે લોકોને જાગૃત કરવા માટે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા છે. આંતર રાષ્ટ્રિય હિન્દુ પરિષદના જીજ્ઞેશભાઇ આજગીયા, કૌશિકભાઇ ગજેરા, ગૌરાંગભાઇ સુખાનંદી, ઘનશ્યામભાઇ માંડણકા અને નાનજીભાઇ શાખે બેનરો લગાવવા સાથે પત્રિકાઓનું પણ વિતરણ કરી લોકોને કોરોનાના વાઇરસથી કઇ રીતે બચી શકાય તેની જાણકારી આપી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...