જૂનાગઢનાં ડોકટર આજે કોરોના વાઇરસ અંગે લોકોને જરૂરી માહિતી,દવા આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | આંતરાષ્ટ્રીય સેવા સંસ્થા રેડક્રોસનાં જૂનાગઢ શાખાનાં સેક્રેટરી અને આરએમઓ ડો.જગદીશ દવે તા.22 માર્ચનાં રોજ સવારનાં 10 થી 12 દરમિયાન તેમનાં ઢાલરોડ સ્થિત દવાખાનાએ લોકોને કોરોનાં વાઇરસ અંગે નિ:શુલ્ક માર્ગદર્શન અને માહિત આપશે. તેમજ આ રોગની પ્રાથમિક સારવાર માટે પણ જરૂરી દવા આપવામાં આવશે. જરૂરીયાતમંદ લોકોને આ સેવાનો લાભ લેવા ડો.જગદીશ દવેએ અનુરોધ કરેલ છે.
અન્ય સમાચારો પણ છે...