તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તો માટે મંદિરો બંધ રહ્યા પણ શહેરમાં વેપારીઓએ ગ્રાહક (ભગવાન) માટે દુકાનો રાખી ખુલ્લી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_જૂનાગઢ શહેરમાં નાના મોટા તમામ મંદિરો બંધ રહ્યા. ખાસ કરીને ભવનાથનાં આધિપત્ય દેવ એવા ભવનાથ મહાદેવનું મંદિર પણ ભક્તો માટે બંધ રહ્યું અહીં સાવચેતી જોવા મળી પરંતું ગ્રાહકને ભગવાન માનતા વેપારીઓએ તેમનાં ગ્રાહકો માટે દુકાનો ખુલ્લી રાખી હતી. શહેરની માંગનાથ બજાર ખુલ્લી રહી હતી. લોકોની ભીડ દેખાઇ હતી. તસવીર - મેહુલ ચોટલીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...