રાહત કેમ્પ : કુતિયાણા પાલિકા પ્રમુખ દ્વારા 10,000 લોકોનું જમવાનું તૈયાર થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા પાલિકા પ્રમુખ ઢેલીબેન અોડેદરાઅે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇ જરૂરીયાતમંદ લોકો ભૂખ્યા ન રહે તે માટે રાહત કેમ્પ શરૂ કરાવ્યો છે. અા કેમ્પમાં 1000 ઘર અેટલે કે 10,000 લોકોને જમવાનુ પૂરૂ પાડવામાં અાવે છે. અને લોકડાઉન પૂરૂ ના થાઇ ત્યાં સુધી અા કેમ્પ સતત ચાલુ રહેશે.
અન્ય સમાચારો પણ છે...