ધારીના નાગધ્રા ગામે યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારી તાલુકાના નાગધ્રા ગામે રહેતા એક યુવકને તેના પિતાએ ખેતીકામ માટે મોટો આવા મુદ્દે ઠપકો આપતાં આ યુવકે કપાસમાં છાંટવાની દવા પી આપઘાત કરી લીધો હતો.

અહીં રહેતા સાગર મોહનભાઈ દાફડા ઉમર વર્ષ ૨૦ નામના યુવકને તેના પિતા મોહનભાઈએ ખેતીકામ માટે મોડો આવવા મુદ્દે ઠપકો આપ્યો હતો જે સારું નહીં લાગતા તેણે પોતાની મેળે વાડીએ કપાસમાં છાંટવાની દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...