રાણાવાવના મહાદેવ ગૃપ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે રસોઇ બનાવી ફૂડ પેકેટ આપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને પગલે દેશમાં ચાલતા લોકડાઉનના લીધે રાણાવાવ શહેરના મહાદેવ ગૃપ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન કરાવવા માટે રસોઇઘર ચાલુ કરવામાં અાવ્યુ છે. અને અા ગૃપના સભ્યો દ્વારા રસોઇ તૈયાર કરીને જરૂરીયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં અાવી રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...