તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇટી રિટર્ન અને જીએસટી સહિતની મુદત વધારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની મહામારીને લઇ 144ની કલમ લાગુ કરાય છે. ઇન્કમટેક્ષ અને જીએસટીના રિટર્ન તેમજ તેનું પેમેન્ટ તથા નાણાકીય વર્ષ 2018- 19 ના ઇન્કમટેક્ષના કેટલાક મુદ્દાઓ પર આખરી કરણ કરવાનું નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવામાં અડચણ ઉભી થયેલ છે. ઇન્કમટેક્સ રીટર્ન, ટેક્સ પેમેન્ટ, જીએસટી અને બીજા મુદ્દા ઉપરના આખરી કરણની જે મુજબ નિયત કરાયેલ છે તે મુદત 31 માર્ચ સુધી લંબાવવા ભરતભાઇ રાજાણીએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...