તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં બાંધકામની જગ્યામાં આખલો ખાબકતા રેસ્ક્યુ હાથ ધરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના રાણીબાગ પાછળ ના હોસ્પિટલ રોડ પર બાંધકામ ની જગ્યા પર ગઈકાલે રાત્રે એક આખલો ખાબકી ગયો હતો, અને બાંધકામ ની જગ્યા પર આમતેમ ભટકતો હતો, સવારે લોકોની નજર પડતા આ અંગેની જાણ ફાયરબ્રિગેડને અને પોરાઈમાં ગૌશાળા ના સંચાલકોને કરી હતી, જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ અને ગૌશાળાના કાર્યકરો આવી પહોંચ્યા હતા, અને નીચે ઉતરી આખલાને દોરડેથી બાંધી આખલાને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું,અને 1 કલાકની જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...