કંટ્રાેલ અાેફ ટેરેરીઝમ અેન્ડ અાેર્ગેનાઇઝડ ક્રાઇમ અેકટ હેઠળ જેલમા રહેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંટ્રાેલ અાેફ ટેરેરીઝમ અેન્ડ અાેર્ગેનાઇઝડ ક્રાઇમ અેકટ હેઠળ જેલમા રહેલા સાવરકુંડલાના લુવારા ગામના બાલસીંગભાઇ જયતાભાઇ બાેરીચાઅે જેલમાથી તેમના પરિવારને વર્તમાન માહાેલમા મુખ્યમંત્રી રાહત ફંડમા સહાય અાપવાનુ જણાવતા તેમના માતા કમળાબેને અાજે અહી નાયબ કલેકટરને મળી મુખ્યમંત્રી રાહત ફંડમા રૂપિયા અેક લાખનાે ચેક અર્પણ કર્યાે હતાે.
અન્ય સમાચારો પણ છે...