તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પ્રત્યે જાગૃતતા માટે કોડીનાર આરોગ્ય વિભાગ દ્વારા ઘેર - ઘેર જાગૃતિ અભિયાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ | કોરોના વાયરસ પ્રત્યેની લોક જાગૃતિ માટે કોડીનાર તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કોડીનાર તાલુકાના દરેક ગામમાં દરેક ઘરે-ઘરે જઈ પત્રિકા અને પોસ્ટર્સ વિતરણ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ જોવા ન મળે તે માટે આરોગ્ય ટીમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...