લોકડાઉનનો ભંગ કરનાર પર ડ્રોન કેમેરાની બાજ નજર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_પોરબંદરમાં લોકડાઉન હોય અને લોકો ઘરની બહાર નીકળતા હોય તેમજ ટોળા વળીને બેઠા હોય ત્યારે અાજે અેસઅોજી દ્વારા ડ્રોન કેમેરાથી શૂટીંગ કરવાનું શરૂ કરવામાં અાવ્યુ હતુ અને ટોળાઅો વળીને બેઠેલા લોકો પર અલગ અલગ વિસ્તારોમાં અા ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં અાવશે અને જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે ગુન્હો નોંધશે. તેવું અેસઅોજી પીઅાઇ અને પીઅેસઅાઇ અે જણાવ્યુ હતુ.} નિ???યા*photocaption*
અન્ય સમાચારો પણ છે...