તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણેકવાડામાં કોરોના ને લઈ ઘેર-ઘેર ફરી ઉકાળો પીવડાવ્યો,1000થી વધુ લાભ લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણેકવાડા | દેશભરમાં કોરાના વાઇરસને લઈ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.ત્યારે જ વાત કરીએ કેશોદના માણેકવાડાની તો ત્યાં આરોગ્ય વિભાગ,ગ્રામ પંચાયત અને મુરલીધર ગ્રુપના યુવાનોએ આર્યુવેદીક ઉકાળો તૈયાર કર્યો હતો અને ઘેર-ઘેર જઈ લોકોને પીવડવામાં આવ્યો હતો.આ તકે કાનભાઈ વીરડા,ભીખુભાઈ સોનારા,દીપ ડાંગર,કિશન મારૂ,કૌશિક દેસાણી, જયેશ કુવાડિયા,વિપુલ કાન ગડ સહિતના યુવાનોએ સેવા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...