રાણાવાવમાંથી 24 બોટલ દારૂ સાથે બાઇક ચાલક ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવના રબારીકેડા વિસ્તારમાં રહેતો મોહન ગોગન રાડા નામનો શખ્સ પોતાનુ સ્કૂટર ચલાવી પસાર થતો હતો તે દરમ્યાન પોલીસે તેની તપાસ કરતા અા સ્કૂટરમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની 24 નંગ બોટલો મળી અાવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અન સ્કૂટર સહિત કુલ રૂ.26,940 નો મુદામાલ કબ્જે કરી શખ્સની વધુ પૂછપરછ કરતા અા દારૂનો જથ્થો સખપુર ગામના સુરેશ પાલા મોરીની મદદગારીથી મંગાવ્યો હોવાની કબૂલાત અાપતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો હતો. પોલીસે વધુ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...