8 એપ્રિલની વેલનાથ બાપુની શોભાયાત્રા રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | કોળી સમાજના કાળુભાઇ કડીવાર, રમેશભાઇ ચૌહાણે જણાવ્યું છે કે, જૂનાગઢમાં 8 એપ્રિલના રોજ સંત શિરોમણી વેલનાથ બાપુની શોભાયાત્રા નિકળનાર હતી. જોકે, હાલ કોરોનાના પગલે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હોય જૂનાગઢમાં યોજાનાર સંત વેલનાથ બાપુની શોભાયાત્રા પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
અન્ય સમાચારો પણ છે...