તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં દુધ, શાકભાજી, અનાજનો પુરતો જથ્થો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં કોરોના વાઇરસ સંદર્ભે હાલ લોકડાઉન સમયગાળો ચાલે છે. આ સમયમાં લોકોને પુરતો જથ્થો મળી રહે તે માટે જિલ્લા વહિવટી દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યુ છે. લોકોને દુધ, શાકભાજી અને અનાજ પુરતુ મળી રહે તેમજ આ વસ્તુ વેચનારા વેપારીઓને પણ મુશ્કેલી ન પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા તેમને પાસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...