તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના પંથકના રાતડ ગામની આંગણવાડી કેન્દ્રમાં 637 મચ્છરદાનીનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | ઉના પંથકના રાતડ ગામમાં મેલેરીયાના બે કેશ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 637 મચ્છરદાનીનું 205 ઘર માટે વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમા઼ બાકી રહેલા તમામ ઘરોમાં વિતરણ કરવામાં આવશે તેમ આરોગ્ય શાખાના નરેશભાઇ ઝાલાઅે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...