તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલખામાં ધો.10નું પરીક્ષા કેન્દ્ર રદ ન કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલખા હાઇસ્કુલમાં ધો.10 ની પરીક્ષાનું કેન્દ્ર રદ કરવામાં આવતાં છાત્રોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીલખા ગ્રા.પં.હાઇસ્કુલમાં 30 વર્ષથી ધો.10ની બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવતું હતું. પરંતુ કોઇ કારણોસર રદ્દ કરવામાં આવ્યું છે. જેથી બીલખા ઉપરાંત આસપાસનાં 300 થી વધુ વિદ્યાર્થીઓને દુર અન્ય કેન્દ્રો પર પરીક્ષા આપવાની ફરજ પડશે. બીલખામાં જ કેન્દ્ર આપવાની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી તી છતાં કોઇ ઉકેલ ન આવતા ડીઇઓને આવેદન અાપી કેન્દ્ર રદ ન કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો