તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાયરસના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટેનો રામબાણ ઇલાજ છે યોગ સાધના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ઃ યોગ સાધના, પ્રવર્તમાન કોરોનાના ફેલાવાને રોકવા રામબાણ ઇલાઝ છે. યોગ સાધના કરવાથી રોગ પ્રતિકારણ શકિતમાં વધારો થાય છે. તેમજ મનોબળ અને આત્મબળ વધે છે. તેમજ મનોબળ અને અાત્મબળ વધે છે. રોગ પ્રતિકારણ શકિત વધવાથી શરીરની આસપાસ એક આભા મંડળ રચાઇ જાય છે. પરિણામે હવામાંથી વાયરસના વિષાણુઓ શરીરમાં દાખલ થઇ શકતા નથી જયારે મનોબળ મજબુત થવાથી આવા સંજોગોામાં માનસિક સ્વસ્થા જઇવાય છે.

આ ઉપરાંત હાલમાં લોકોને ઘરમાં રહેવા સુચના અપાય છે. પરિણામે અમુક લોકો ભયભીત તેમજ એકલતાના શિકાર બને છે. આ એકલતાના શિકાર બનતા રોકવા માટે પણ પ્રાણાયામ કરવો શ્રેષ્ઠ ઇલાજ છે. અને પ્રાણાયામ કરવાથી મનને શાંતી મળે છે. અને શરીરમાં સ્ફૂતિ આવે છે. તેના કારણે જે માનવી ભયભીત અને એકલતાનો શિકાર બનતા અટકી જાય છે. અને અન્ય પગલા લેવામાંથી બચી શકાય છે. અને મનને શાંતિ પણ મળે છે. આવા સંજોગોમાં પ્રાણાયામને તમારો મિત્ર બનાવો પ્રાણાયામ કયારે કરવા કઇ રીતે કરવા તેના માર્ગદર્શન માટે કોઇપણ વ્યકિત હેલ્પ લાઇન નં.9426245560,9106148940 યોગાચાર્ય જયેશભાઇ શાહને ફોન કરવો શકય હશે તો ત્યા રૂબરૂ જઇને અથવા ફોનથી પ્રાણાયામની વિધિ સમજાવશે. આ સેવા તદ્ન વિનામૂલ્યેઆપવામાં આવશે.

પ્રાણાયામ અને યોગ સાધના કરવાની નિરોગી અને સ્વસ્થ્ય પણ રહી શકાય છે.
ત્યારે કોરોના વાયરસથી બચવા યોગ સાધના રામ બાણ ઇલાજ છે.
અન્ય સમાચારો પણ છે...