તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ ફોનમાં આપી મારી નાખવાની ધમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા હર્ષીલભાઇ રસ્મીભાઇ લંગાળીયાએ બી.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમા જણાવાયુ઼ છે કે તેમના મોબાઇલ ન઼બર 9033583932 પર મોબાઇલ નંબર 9924341231 પરથી ફોન આવેલ અને હુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી જીગ્નેશગીરી
બોલુ છુ. તારો ઓટીપી નંબર આપ નહી તો તને અને તારા
ખાનદાનને જાનથી મારી નાખીશ કહી ગાળો બોલવા લાગેલ.
તે વખતે ફના મામા નીકુંજભાઇ બીપીનભાઇ ઉંડવીયા બાજુમા બેઠા હતા. તેણે મને ફોન અ઼ગે પુછતા મે બધી વાત કરી હતી. બાદમા મોબાઇલ સ્વીચ અોફ
કરી દેતા મેસેજ આવેલ કે અમે
કાલે તારા ઘરે આવીશું હવે
મજા કર રુબરૂ મળીશુઉ બાદમા શનિવારે સવારે 11-00 વાગ્યે
ફરી ફોન આવેલ કે તારા ઘરનું સરનામું આપ કહી કાલે તુ ઘરે રહેજે. હુ 7-0 વાગ્યે તારા ઘરે આવુ છુ. જે અંગે તેઓએ આજે બી.ડીવીજન પોલીસ મથકમા઼ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...