તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા-મહુવામાં માર્કેટીંગ યાર્ડ અનિશ્ચિત મુદત માટે બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજા યાર્ડમાં ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઇ સત્તાધીશો દ્વારા તા.22/3થી બીજી સુચના આપવામા ન આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી ખેડુતો, વેપારીઓ, વાહનમાલીકોને તળાજા યાર્ડમાં માલ ન લાવી આ બંધને સહકાર આપવા તળાજા મા.યાર્ડ, સક્રેટરી દ્વારા અનુરોધ કરાયો છે. તેમજ મહુવા માર્કેટીંગ યાર્ડ તા.22/3થી બીજી જાણ ન કરાય ત્યાં સુધી હરરાજીનું કામ બંધ રાખવા અને યાર્ડમાં કોઇને પ્રવેશ ન આપવો જેથી ખેડુતો, કમિશન એજન્ટ ભાઇઓ, વેપારીઓએ નોંધ લેવા જણાવાયું છે.

પારેખ કોલેજના છાત્રોને સૂચના

અન્ય સમાચારો પણ છે...