પત્રકાર રાજેશ જોશીના પિતાજીનું નિધન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | ભાવનગર અને બોટાદથી પ્રસિદ્ધ થતા દૈનિક ગુજરાત છાયાના ગ્રુપ એડિટર રાજેશ જોશીના પિતાજી અને ક્ષત્રિયોના ગોર કર્મકાંડી શાસ્ત્રી જટાશંકર મગનલાલ જોશી ( જટા મહારાજ, ચાવડી ગેટ વાળા)નું 79 વર્ષેની વયે તા .29 ને રવિવારે નિધન થયું છે. સ્વ.નું બેસણું તેમજ ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.
અન્ય સમાચારો પણ છે...