તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક અઠવાડિયા સુધી આધાર નોંધણી કેન્દ્ર બંધ રખાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં કોરોનાનો કૂદકે ને ભૂસકે થઈ રહેલ વધારો ધ્યાનમાં લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વધુ ન ફેલાય તેની માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના આધાર નોંધણી સેન્ટર દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ આધાર નોંધણી કેન્દ્ર તા.29 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. સમગ્ર ભારતમાં કોરોનાના વાયરસના રોગચાળાના પ્રસારને અટકાવવા માટે સરકારી સુવિધાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે અને રૂબરૂની સુવિધા સ્થગિત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...