ગુંદરણા SBI અે.ટી.એમ. પાંચ દીવસથી બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_મહુવા તાલુકાના ગુંદરણા ગામે એસ.બી.આઇ બેન્કનું એ.ટી.એમ. છેલ્લા પાંચ દિવસથી સતત બંધ હાલતમાં છે. બ્રાન્ચ મેનેજરને અરજી કરી હોવા છતાં તેના દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી ગામના લોકોને એ.ટી.એમ માંથી પૈસા ઉપાડવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવે તેવી પ્રજાની માંગ છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...