તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા, સિહોર પોલીસની ડ્રોન દ્વારા લોકડાઉન પર દેખરેખ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સિહોર તથા મહુવામાં લોકડાઉનનો કડક અમલ કરવા માટે બન્ને તાલુકાની પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી કડક બંદોબસ્ત રખાયો છે અને કામ વગર શેરીઓ કે ગલીઓમાં ભેગા થનારા પર ડ્રોનમાં નજરે આવતા તેના સામે ગુન્હો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સિહોરમાં કામ વગર અવાર-નવાર રોડ પર નીકળેલ ઇસમ શકીલ યુસુફભાઇ પઢીયાર (રહે જલુનો ચોક સિહોર) ડ્રોન કેમેરામાં કેદ થઇ જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. *photocaption*
અન્ય સમાચારો પણ છે...