તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીક્ષા ચાલકોને રાહત માટે પ્રક્રિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલના સંજોગોમાં રીક્ષા ચાલકોને સરકાર રાહત આપવા માંગે છે તેમ ભાવનગર જિલ્લા રીક્ષા ડ્રાઇવર સંગઠનના પ્રમુખ ભાવનાબહેન રાવળે જણાવી જિલ્લાના તમામ રીક્ષા ચાલકોને એક ફોર્મ ભરવાનું અને તે પરત કરવાનું છે. આથી ભાવનાબહેન રાવળ(મો.નં.9426253195), જગદીશભાઇ કસોટીયા (ભરતનગર,મો.નં.9374102121), ઇમ્તિયાઝભાઇ (કુ઼ંભારવાડા, મો.નં.9974707453), કનુભાઇ નારીગામ (મો.નં.8140755359) અને બિપીનભાઇ વરતેજ (મો.નં.9979334635)નો સંપર્ક કરી ફોર્મ મેળવી પરત કરવા
જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...