તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરતાનપરના લોકોને પરત લાવવા રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | સરતાનપર બંદર અને આજુબાજુના તળાજાના દરિયા કાંઠાના શ્રમિક પરિવારો કમાવવા માટે ખેત મજૂરી કરવા માટે ગોંડલ, ધોરાજી, સુરત, ભરુચ સહિતના દક્ષિણ ગુજરાતમાં ગયેલા શ્રમજીવી પરિવારો ફસાઈ જતાં તેઓની રોજીરોટી બંધ થતાં સરતાનપર જિલ્લા પંચાયત ના સદસ્ય માણેકબેન જયંતિભાઈએ તળાજા નાયબ કલેક્ટર ને લેખિતમાં રજૂઆત કરી તમામ
પરિવારોને પરત લાવવા અનુરોધ કરાયો હતો.
અન્ય સમાચારો પણ છે...