તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં હત્યા મામલે આરોપીના વધુ 2 દિ’ના રિમાન્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | શહેરમાં 4 દિવસ પૂર્વે કાળાનાળા ઉપરકોર્ટ વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે સિન્ધી આધેડ અનીલભાઇ ખેમચંદભાઇ રહેજાની હત્યા કરાઇ હતી જેનો આરોપી અફઝલ રજાક શાહના 4 દિવસના રિમાન્ડ આજે પુરા થતા પોલીસે વધુ તપાસ માટે તેને કોર્ટમાં રજુ કરતા તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...