તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કળશ ફલેટ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ઃ હાલની પરિસ્થિતિને કારણે ગરીબ લોકોને ભોજન સમયસર મળી રહે તે હેતુથી ભાવનગર શહેરના અેચ સી જી હોસ્પિટલની સામે ઘરે ઘરેથી થેપલા અને રોટલી નિશ્ચિત સમયે ભેગા કરી અને શાક બનાવી તમામ ખાદ્ય સામગ્રીને સામાજિક સંસ્થાઓના સહયોગથી કલેકટર કચેરીના સંકલનથી જરૂરીયાત વાળા ગરીબ લોકો સુધી ખાદ્ય ખોરાક પહોંચાડવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કાર્યમાં સહયોગ આપવા માટે રૂબરૂ સ્થળ પર સંપર્ક કરવા અથવા ફોન નંબર 9535409045 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...