તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં લોકોના આરોગ્ય માટે ફોગીંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_મહુવા નગરપાલિકા દ્વારા ભવાની રેસીડેન્સી તથા આસપાસના વિસ્તારમાં ફોગીંગ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરી
સેનેટરાઇઝ કરવામાં આવેલ. તેમજ આજે બપોર બાદ ગુજરાત સોસાયટીમાં સેનેટાલઝર કરવામાં આવેલ. કોરોના વાયરસના અનુસંધાને સરકારના આદેશ અનુસાર સોસાયટીમાં બહાર ગામથી આવતી વ્યક્તિએ પ્રવેશ કરવો નહી. મેડીકલ ચેકઅપ કરાવી સોસાયટી કમિટીને જાણ કરી પ્રવેશ કરવો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...