તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર 108 સેવા વિશેષ કીટ સાથે સજજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ભાવનગર 108 ઇમરજન્સી સેવા વધુ સજજ બની છે. ત્યારે સોમવારથી દરેક 108 એમ્બ્યુલન્સમાં વિશેષ જરૂરી તમામ દવાઓ, સાધનો ખાસ કરીને પર્સનલ પ્રોટેકટિવ ઇકવીપમેન્ટ કીટ દરેક એમબ્યુલન્સમાં સજજ કરવામા઼ આવેલ છે.ભાવનગર 108 સેવાનાં જિલ્લા અધીકારી નરેશ ડાભી તથા પ્રભાત મોરીએ એક વાતચીતમા જણાવ્યું હતુ કે ભાવનગર શહેર-જિલ્લાની 108 સેવા કોઇ પણ પરિસ્થીતીને પહોંચી વળવા અને જિલ્લાના છેવાડાના ગામડા સુધી પહોંચી વળવા માટે કટિબધ્ધ છે. તમામ એમ્બ્યુલન્સમાં પુરતા પ્રમાણમાં ઓકસીજન, માસ્ક,હેન્ડ ગ્લોઝ અને સેનેટરાઇઝરની સુવિધા ઉપલબ્ધ છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...