તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25000 માસ્કનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_હાલમાં કોરોના વૈશ્વિક મહામારી છે ત્યારે સમગ્ર ભારતમાં લોક ડાઉનની પરિસ્થિતિ છે ત્યારે સરકારી તંત્રના કાર્યકરો આવી પરિસ્થિતિમા પણ પોતાની સેવા બજાવી રહ્યા છે ત્યારે પી.જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ ભાવનગરદ્વારા અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લાના આરોગ્યની સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને તેને સંલગ્ન સ્ટાફને કોરોના સંક્રમણીત થતા અટકાવવા માટે કાપડના 25000 માસ્ક કલેકટર કચેરી અને જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરને આપવામાં આવેલ છે. આ સંજોગોમાં શહેર જિલ્લામાં અનેક સેવાકિય કાર્યો કરવાનું લોકોએ બીડુ ઝડપ્યું છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...