તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને ખેતીના કામ માટે જવા મુકિત આપવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આ સ્થિતિમાં અન્ય લોકો તો ઠીક વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે.લોકડાઉનને કારણે બહાર નિકળવાની મનાઇ છે ત્યારે ખેતરમાં પાકેલા ઘઉં-અનાજ લેવા જવા,માલ-ઢોર લેવા જવા,ખેતરે બાંધેલી ભેંસ કે ગાય દોહવા જવા માટે ખેતરમાં જવા છુટ આપવા ખેડૂત આગેવાન જગદીશ જાજડીયાએ તંત્ર સમક્ષ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...