તળાજામાં બહારથી આવેલ લોકોની આરોગ્ય તપાસ કરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | સમગ્ર તળાજા શહેર અને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાથી બહારના વિસ્તારોમાં કામધંધા અર્થે ગયેલા પરિવારો ત્યાની પરિસ્થિતીને કારણે હાલ પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે ત્યારે વૈશ્વિક આફત સામે સાવચેતી અને જાણ જાગૃતિના પગલાં રૂપે સ્થાનિક ગ્રામ પંચાયત, નાગર પાલિકાનો સહકાર મેળવી બહારથી વતનમાં આવતા દરેક લોકોની પોતાની અને સમાજની સલામતી માટે સર્વે કરીને સઘન આરોગ્યલક્ષી પગલાઓ લેવામાં આવે તેવી તાલુકા વાસીઓની માંગણી છે.
અન્ય સમાચારો પણ છે...