તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોેપાલકો અને ગોેશાળાઓ માટે ઘાસચારાની વ્યવસ્થા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર| રાજ્યના જિલ્લામાં લાખો પશુપાલન વ્યવસાયવાળા લોકો છે તેમજ નિરાધાર મુંગા જાનવરના નિભાવ અર્થે ગૌશાળાઓ છે આ તમામ ગૌપાલકો તેમજ ગૌશાળાઓ માટે લીલા - સુકા ઘાસ આવક ન હોવાથી અછત છે. હાલના કપરા સમયમા આ ગૌવંશ તેમજ મુંગા જીવો ને નિભાવવા ખુબ મુશ્કેલ થઈ રહ્યું છે. આ લોકોની સમસ્યા ને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લેવા અને યોગ્ય કરવા મુખ્યમંત્રી પશુપાલન મંત્રી તેમજ દરેક જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ભલામણ રજુઆત કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...