કોમરેડ મેડિકલ 24 કલાક ખુલ્લો રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | કોરોનાના રોગચાળા સામેના જંગમાં હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ભાવનગર શહેરમાં જરૂરીયાતના સમયે દર્દીઓને દવાઓ મળી રહે તે હેતુથી શહેરના કાળાનાળા વિસ્તારમાં અાવેલો કોમરેડ મેડિકલ સ્ટોર સપ્તાહના સાતેય દિવસ અને દિવસ-રાત 24 કલાક શરૂ રહેશે. આ માટે સરકાર સમક્ષ રજૂઆત કરાયા બાદ નિર્ણય લેવાયો છે. લોકો આ માટે કોમરેડ મેડિકલ સ્ટોરના ફોન નંબર 0278-2439848, 0278-2224792, 0278-2224615 અથવા વોટસ એપ નંબર 9825055664 ઉપર પૂછપરછ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...