તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠળીયા ગામે જિલ્લા બહારથી આવનારનું ચેકિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠળીયા ¿ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગાંધીનગરના જાહેરનામા અન્વયે ઠળીયા ગ્રામ પંચાયત દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયા ગામના વતની હોય અને ભાવનગર જિલ્લા બહારથી ગામમાં આવતાની સાથે જ પોતાના આરોગ્યની તપાસણી સી.એચ.એસ ઠળીયામાં કરાવવાની રહેશે અને પછી ગામમાં પ્રવેશ કરવાનો રહેશે અને જેમને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તેમણે આરોગ્યની તપાસ કરવા ઠળીયા ગ્રામપંચાયત દ્વારા જણાવવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...