તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદ ભારતીબહેન અને મંત્રી વિભાવરીબહેનની સહાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ¿ભાવનગર લોકસભા સાંસદ ડો.ભારતીબેન શિયાળે કોરોના વાયરસ પીડિતો માટે રૂપિયા એક કરોડ સાંસદ નિધિમાંથી અને રૂ.1,00,000/-એક લાખ સેલરી \\\"પ્રધાનમંત્રી કેયર ફંડ\\\"માં આપ્યા છે. ડો. ભારતીબેને કહ્યું કે કોરોનાની મહામારી સામે લોકભાગીદારીથી લડત કરીને વિજય મેળવી શકીશું. કોરોના પીડિતોની સહાય માટે ભારતીય સ્ટેટ બેન્ક-નવી દિલ્હી શાખા \\\"પ્રધાનમંત્રી કેયર ફંડ\\\" નામનું ખાતું ખોલાવવામાં આવ્યું છે તેમાં દાન કરવાં લોકોને અનુરોધ કર્યો છે.

દરમિયાનમાં રાજ્ય મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબહેન દવેએ ધારાસભ્યની ગ્રાંટમાંથી રૂા.25 લાખની રકમ સરકારના કોરોના વાયરસને કન્ટ્રોલ કરી હટાવવા માટે ઉપયોગી વેન્ટીલેટર, ડાયાલીસીસ સાધનો, દવાઓ, ટેસ્ટીંગના સાધનો, મેડીકલ કીટ અને અન્ય સાધનો વસાવવા ભાવનગર જિલ્લા આયોજન અધિકારીને ઉપયોગમાં
લેવા જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...