તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં તમામ કેન્દ્રો તા.31સુધી બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ નો ફેલાવો ન થાય તે માટે જારી કરેલ માર્ગદર્શિકા નાં આધ્રે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે અગમચેતી નાં પગલાં લેવા માટે સૂચનાઓ આપી છે જે અનુસાર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા સંચાલિત રાજ્યના 12 જિલ્લાઓમાં આવેલ \\\' શ્રમિક અન્નપૂર્ણા યોજના \\\' અંતર્ગત કડિયાનાકા પર 119 ભોજન વિતરણ કેન્દ્રો તા.31 માર્ચ સુધી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...