ધોળા પાસેથી 8 જુગારી જબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | ઉમરાળા પોલીસે ધોળા જંક્શન સામે જુગાર રમતા આરોપી અલ્પેશ બુધાભાઇ મકવાણા, મનોજ ભુપતભાઇ ઝંઝવાડીયા, ભવદિપગીરી બીપીનગીરી ગૌસ્વામી, નિલેશ હસમુખભાઇ ઝંઝવાડીયા, જયેશ મથુરભાઇ ઝંઝવાડીયા, હસમુખ મથુરભાઇ ઝંઝવાડીયા, પ્રતિક કાનજીભાઇ મેર, વિશાલ મથુરભાઇ ઝંઝવાડીયા (રહે તમામ ધોળા જંક્શન)ને રોકડ રૂ.4010ના તથા જાહેરનામાના ભંગ બદલનો ગુન્હો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...