તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસદમાં સમૃતિ ઈરાની આક્રમક બની, Social Mediaએ આપ્યા આવા રિએક્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સેશનના બીજા દિવસે રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા થઈ હતી. રાજ્યસભામાં સ્મૃતિ ઈરાનીએ હૈદરાબાદ યુનિ.ના રોહિત વેમુલા આત્મહત્યા અને જેએનયુ વિવાદ મામલે વિપક્ષને આક્રમક અંદાજમા જવાબ આપ્યો હતો. જવાબ આપતી વેળાએ તેઓ અમુક સમયે આક્રમક તો અમુક સમયે ભાવુક જોવા મળ્યા હતા.
Related Placeholder
ભેદભાવ વગર કરી દેશ સેવા

- સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, હું મારી ફરજો અંગે માફી નહીં માગુ.
- 20 મહીનાના કાર્યકાળ દરમિયાન મે વગર ભેદભાવે દેશ અને લોકોની સેવા કરી છે.
- મારું નામ સ્મૃતિ ઈરાની છે અને હું તમામને પડકારું છું કે તેઓ મારી જાતિ બતાવી દેખાડે.
- મને મળતા હજારો પત્રો અને અરજીનો નિકાલ કરતા સમયે મે ક્યારેય કોઈની જાતિ કે ધર્મ જાણવાનો પ્રયાસ નથી કર્યો.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

- સંસદમાં સ્મૃતિ ઈરાનીના આક્રમક અને ભાવુક થયા બાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં હતા.
- એક યૂઝરે તેમની સીરિયલ ‘કભી સાસ ભી કભી બહુ થી’ના બે તસવીરો શેર કરતા લખ્યું કે, વિપક્ષે શેની અપેક્ષા રાખી હતી અને સ્મૃતિએ કેવો જવાબ આપ્યો.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સોશિયલ મીડિયાએ આપેલા રિએક્શનની તસવીરો.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો