તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉદ્યોગપતિનાં પુત્રએ બનાવી અનોખી વુડન બાઈક, અદભુત છે ફીચર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુઝફ્ફરનગર/મેરઠઃ અહીંના રાજ શાંતનુએ લાકડાની બાઈક બનાવી છે, જેનું નામ વૂડી પેશન રાખ્યું છે. 180 સીસીની આ બાઈક એક લીટર પેટ્રોલમાં 15 કિમી ચાલે છે. બાઈક પર બે લોકો આરામથી બેસી શકે છે. રાજ આ બાઈક અભિનેતા જોન અબ્રાહમને ગિફ્ટ કરવા માગે છે.
બાઈકની વિશેષતા

- રાજે જણાવ્યું, સામાન્ય બાઈક કરતા આ 805 ફૂટ લાંબી છે.
- એન્જિનને ઠંડુ કરવા માટે રેડિયટર પણ લાગેલું છે.
- બાઈકમાં રેડિયલ ટાયર લાગેલા છે.
- બાઈકનો દેખાવ એકદમ ઘોસ્ટ રાઈડર જેવો છે.
- બાઈકની હેડલાઈટને જરૂર પ્રમાણે આપણી રીતે કંટ્રોલ કરી શકાય છે.
- ખાસ વાત એ છે કે, બાઈકમાં કોઈ શોકર લાગવવામાં આવ્યું. તેમાં લાગેલા સ્પોટ્સ બાઈકનાં રિડેયલ ટાયર બાઈકનાં સસ્પેંશનનું કામ કરે છે.
- બાઈકને બનાવવા માટે અંદાજે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
- ત્રણ મહિનામાં બનાવીને તૈયાર થઈ બાઈક.
ઉદ્યોગપતિનો પુત્ર છે રાજ

- મુઝફ્ફરનગરની ગાંધી કોલોનીમાં રહેતા રાજ શાંતનુનાં પિતા ઉદ્યોગપતિ છે.
- બે વર્ષ પહેલા રાજનાં દેહરાદૂનમાં લગ્ન થયા હતા.
કેવી રીતે આવ્યો બાઈક બનાવવાનો વિચાર

- રાજ જણાવે છે, બાળપણથી જ કંઈક અલગ કરવાનો શોખ હતો.
- બજારમાં લોખંડ અને સ્ટીલની બાઈક મળે છે.
- એટલા માટે મે લાકડાની બાઈક બનાવી દીધી.
- જો કે, તેને બનાવતા ઘણી મુશ્કેલી થઈ.
- લાકડાની ચેસિસ હોવાનાં કારણે તે ઘણીવાર તૂટી જતી હતી.
- લોકોની વચ્ચે હવે આ બાઈકને ખરીદવા માટેની લાઈનો લાગી છે.
- કેટલાકે તેની કિંમત 3 લાખ 20 હજાર રૂપિયા લગાવી છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ અન્ય તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિઓ સારી બનેલી છે. માનસિક શાંતિ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી આર્થિ...

વધુ વાંચો