જે લોકો જોઈ શકતા નથી, તેઓ વાંચવા અને લખવા માટે પણ બ્રેઈલ લિપિનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાને બ્રેઈલ લિપિ આપનાર લુઈ બ્રેઈલ પણ જોઈ શકતા ન હતા? બાળપણમાં જ તેમણે આંખોની રોશની ગુમાવી દીધી પછી કંઈક એવું બન્યું જેણે તમામ અંધ લોકોની દુનિયા બદલી નાખી.
આજે જાણવું જરુરી છે માં વાત બ્રેઈલ લિપિ આપનાર લુઈ બ્રેઈલની ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.