દિલ્હી:રોહિણી વિસ્તારમાં યુવક પર ગોળીબાર કરતાં મોત, ઘટના CCTVમાં કેદ

10 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ દિલ્હીના રોહિણી વિસ્તારના છે. અહીં સાંજના સમયે યોવિન નામનાં વ્યક્તિનું સફેદ કલરની કાર લઈને આવેલાં કેટલાંક શખ્સ સાથે ઝઘડો થયો હતો. જે બાદ કારમાં આવેલાં એક યુવકે યોવિન નામના યુવક પર ગોળીબાર કર્યો અને તેનું ગોળી વાગતાં મોત થયું હતું. આ પછી ગોળી મારનાર શખ્સ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મહત્ત્વનું છે કે, પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...