તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી:મિત્રની લાશને સ્કૂટર પર લઈને નીકળ્યો યુવક, હત્યા બાદ ઠેકાણે પાડવા ગલીઓમાં ફર્યો

2 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ દિલ્હીના રોહિણી વિસ્તારના છે. અહીં રૂપિયાની લેતી-દેતી બાબતે અંકિત નામના યુવકે તેના રવિ નામનાં મિત્રનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ પછી આરોપી અંકિત સ્કૂટર પર તેના મિત્રની લાશને ઠેકાણે પાડવા માટે આમ-તેમ જાહેરમાં ફરતો હતો. જે બાદ થોડીવાર પછી ખાલી પ્લોટમાં લાશ દફનાવી દીધી હતી. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે CCTV ફૂટેજને આધારે આરોપી અંકિતની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો