તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Young Man Crushed In Bus Wheel While Overtaking In Borivali, Incident Captured On CCTV

મુંબઈ:બોરીવલીમાં ઓવરટેક કરવાં જતાં યુવક બસના વ્હીલમાં કચડાયો, ઘટના CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

મુંબઈના બોરીવલી પૂર્વ વિસ્તારમાં ઓવરટેક કરવા જતાં એક યુવકનું મોત થયાંની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક્ટિવાચાલક યુવક બસને ઓવરટેક કરવા જતી વખતે આગળ ઊભેલી કાર સાથે અથડાઈને પડી જાય છે અને બસના પાછળના વ્હીલમાં આવી જાય છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં 19 વર્ષીય અમન યાદવ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થાય છે.

અન્ય સમાચારો પણ છે...