• Gujarati News
  • National
  • Artisans Spit And Packed The Toast, With Bare Feet On The Head, Watch The Video Inside The Bakery

શૉકિંગ:કારીગરોએ થૂંકી થૂંકીને ટૉસ્ટ પૅક કર્યા, માથે ખુલ્લા પગ ચઢાવ્યા, જુઓ બૅકરીની અંદરનો વીડિયો

એક મહિનો પહેલા

આજકાલ બૅકરીમાં પૅક થઈ રહેલા ટોસ્ટનો એક વીડિયો ખુબ જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં બેકરીમાં કામ કરતાં કારીગરોએ ટોસ્ટ પર પગ ચઢાવેલા છે. આટલું ઓછું હોય એમ એક કારીગર તો ટોસ્ટમાં થૂંક લગાવતો જાય છે અને પૅકિંગ કરતો જાય છે. ચાર-પાંચ ટોસ્ટ હાથમાં લે છે અને તેના પર જીભ ફેરવી પ્લાસ્ટિકમાં પૅક કરે છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે, અંદરો અંદર કારીગરો આ અંગે વાત પણ કરી રહ્યા છે. આ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.