વૃધ્ધા સાથે ચેઈન સ્નેચિંગની ઘટનાના CCTV:સોસાયટી બહાર જ મહિલાની ચેઈન ખેંચાઈ, બે ગઠિયાઓ ફરાર,નવી-મુંબઈની શોકિંગ ઘટના

2 મહિનો પહેલા

મુંબઈને અડીને આવેલા નવી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા તેના ઘર તરફ જઈ રહી હતી ત્યારે બાઇક પર સવાર બે અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી હતી અને તેની સાથે ભાગી ગયા હતા. આ દરમિયાન મહિલા જમીન પર પડી ગયાં હતાં અને તેમને ઘણી ઈજાઓ આવી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...