તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

CCTV:વીજ વાયર પર પગ આવતાં મહિલા ચોંટી ગઈ, ચેન્નાઈની શૉકિંગ ઘટના કેમેરામાં કેદ

9 દિવસ પહેલા

વીડિયો પુશઃ તામિલનાડુના ચેન્નાઈમાં એક શૉકિંગ ઘટના બની છે. આ ઘટના પુલિયનથોપે વિસ્તારના પેરિયારનગરમાં બની છે. અહીં રસ્તે પસાર થતી એક મહિલાનો પગ અંડર ગ્રાઉન્ડ વીજ વાયર પર આવી જાય છે. આ સાથે જ મહિલાને કરંટ લાગતા ચોંટી જાય છે અને ત્યાં જ ઢળી પડે છે. વાયર પર પગ આવ્યા બાદ મહિલા એક ડગલું પણ આગળ ચાલી શકતી નથી અને ગણતરીની સેકંડોમાં જ મોતને ભેટે છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. મહત્ત્વનું છે કે, રસ્તા પર વરસાદી પાણી ભરેલા હોવાથી આ મહિલા સાઈડમાં ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જ તેનો પગ વીજ વાયર પર આવી જતાં મહિલાનું મોત થાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો