તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • While Talking On The Phone, The Young Man Was Shot Directly In The Head, A Murderous Game Was Played In A Personal Dispute

બિહાર:ફોન પર વાત કરતાં યુવકને સીધી માથામાં ગોળી ધરબી દીધી, અંગત વિવાદમાં ખૂની ખેલ ખેલાયો

20 દિવસ પહેલા

બિહારના નાલંદાની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં અંગત વિવાદમાં ખૂનીખેલ ખેલાયો છે. જે સ્થળ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક છોટુ કુમાર નામનો એક 22 વર્ષીય યુવકને ફોન પર વાત કરી રહ્યો છે. એટલામાં એક યુવક આવે છે અને સીધી માથામાં ગોળી ધરબી દે છે. આ સાથે જ યુવક ત્યાં ઢળી પડે છે. તો બીજી બાજુ હુમલાખોર ત્યાંથી ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, પોલીસે આ હત્યા અંગે પોલીસ ફરિયાદ કરી છે અને CCTV ફૂટેજને આધારે આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...