તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • "We Will Not Open Food And Beverage Outlets On The Platform," The Railway Vendor Said

કોરોનાવાઈરસ:રેલવે વેન્ડરે કહ્યું- પ્લેટફોર્મ પર અમે ખાણી-પીણીની દુકાનો નહીં ખોલીએ 

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • વેન્ડરોએ કહ્યું0 મજૂરો નુકસાન પહોંચાડે છે, જવાબદારી કોણ લેશે?

રેલવેના વેન્ડરોએ હાલ પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો ખોલવાથી ઈનકાર કરી દીધો છે. વેન્ડરોએ ગુરુવારે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેમના પર દુકાનો ખોલવા માટે દબાણ ન બનાવો. 25 માર્ચે લૉકડાઉન બાદથી તેમની દુકાનો બંધ છે. જોકે રેલવે બોર્ડે 21 મેના રોજ તમામ ઝોનમાં પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ કર્યો હતો. 
1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ
અખિલ ભારતીય રેલવે ખાન-પાન લાઈસન્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ રવીન્દ્ર ગુપ્તાએ રેલવે બોર્ડને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે હાલ પ્રવાસી મજૂરોને લઈ જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો સતત પસાર થઈ રહી છે. આ મજૂરો દુકાનોમાં લૂંટફાટ કરી નુકસાન પહોંચાડી રહ્યા છે. તેની જવાબદારી કોણ લેશે? 1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે.

અન્ય સમાચારો પણ છે...